सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
अंक ज्योतिष ( Numerology )
13 મહિનાનું થશે વર્ષ, પુરુષોત્તમ માસ 17 મેથી 15 જૂન 2026 સુધી :
હિંદુ પંચાંગ મુજબ વર્ષ 2026 અત્યંત અનોખું અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે,
કારણ કે આ વર્ષે બે વાર જેઠ મહિનો આવશે. જ્યારે કેલેન્ડરમાં વધારાનો મહિનો જોડાય અને આખું વર્ષ 13 મહિનાનું બની જાય.
આ વધારાના માસને હિંદુ પરંપરામાં અધિકમાસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે.
જ્યાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત 1 જાન્યુઆરીથી થાય છે, ત્યાં હિંદુ વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે.
Hawai 24k Gold Plated Siddha Sampoorna Vastu Dosh Nivaran Yantra for Home Office Business Place Puja Ghar Worship, 23x23cm SFDI34
Visit the Hawai Store https://amzn.to/4phNWcg
વર્ષ 2026 અધિકમાસ આવશે ?
હિંદુ પંચાંગ અનુસાર, 2026માં જેઠ મહિનાનું બે વાર આવવું એ પોતે જ એક ખાસ દુર્લભ સંયોગ છે. આ વર્ષે પહેલા સામાન્ય જેઠ અને પછી અધિકમાસ જેઠ આવશે.
બંને મળીને આ સમયગાળો લગભગ 58 થી 59 દિવસનો હશે,
+++
+++
જેના કારણે આખું વર્ષ 13 મહિનાનું બની જશે. શાસ્ત્રોમાં આ વિશેષ મહિનાને અધિકમાસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ જેવા નામોથી ઓળખવામાં આવે છે.
આ જ્યોતિષીય ઘટના ત્યારે બને છે જ્યારે સૌર વર્ષ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે,
+++
+++
જેના કારણે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત રહે છે.
આ અસંતુલનને રોકવા માટે લગભગ દર 32 મહિના અને 16 દિવસે એક વધારાનો ચંદ્ર માસ કેલેન્ડરમાં ઉમેરવામાં આવે છે,
+++
+++
જેથી સૂર્ય અને ચંદ્રના સમયમાં સંતુલન જળવાઈ રહે.
અધિકમાસ 2026 તિથિ અને મહત્વ આ વખતે અધિકમાસ 17 મે 2026થી 15 જૂન 2026 સુધી રહેશે.
+++
+++
વિગત સમયગાળો :
અધિકમાસ શરૂ 17 મે 2026 અધિકમાસ સમાપ્ત 15 જૂન 2026
+++
+++
ધાર્મિક મહત્વ શાસ્ત્રો અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પુણ્યદાયક ગણાય છે.
આ સમય દરમિયાન પૂજા-પાઠ, દાન, વ્રત, મંત્ર જાપ, તીર્થસ્નાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ લાભ મળે છે.
+++
+++
આ જ કારણ છે કે તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે,
જેનો અર્થ છે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી પવિત્ર મહિનો. જોકે, આ પવિત્ર મહિનો હોવા છતાં, આ દરમિયાન વિવાહ, ગૃહ પ્રવેશ, નામકરણ, નવો વ્યવસાય શરૂ કરવો અથવા ભૂમિ પૂજન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
+++
+++
માન્યતા છે કે આ સમય ઈશ્વર પ્રત્યે સમર્પણ માટે વધુ યોગ્ય હોય છે.
કયા નંબરનું મકાન કે વાહન લેવાય ?
અંકશાસ્ત્ર અનુસાર કયા નંબર અંકનો સાચો ઇસ્તેમાલ જાતકને માલામાલ બનાવે અને અંકનો દૂર ઉપયોગ જાતકને બે હાલ બનાવે. અંકનો દૂર ઉપયોગ જાતકને બે હાલ બનાવે.
+++
+++
અંકશાસ્ત્ર જેને અંગ્રેજીમાં ન્યુમેરોલોજી કહેવાય છે અંક શાસ્ત્ર એ આપણા જીવનનું એક આનુષંગિક અંગ છે કારણ કે દિનચર્યા દરમિયાન અંક વિના માનવીને સહેજ પણ ચાલતું નથી.
રૂપિયાનો હિસાબ હોય કે સમયનું ગણિત હોય પરંતુ સમગ્ર જીવન આપણે અંકના ગુલામ છીએ.
+++
+++
જો અંક માફક આવે તો રંકને પણ રાજા બનાવે અને જો અંક પ્રતિકૂળ બને તો રાજાને પણ રંક બનાવે.
અંકનો સાચો ઇસ્તેમાલ જાતકને માલામાલ બનાવે અને અંકનો દૂર ઉપયોગ જાતકને બે હાલ બનાવે.
+++
+++
જીવનમાં સાચો આંકડો માણસને ફાંકડો બનાવે અને ખોટો આંકડો માણસને રાંકડો બનાવે.
કોને કયો અંક માફક આવશે અને કોને કયો અંક પરેશાન કરશે ?
તેની કેટલીક અદભુત વાતો આ બ્લોગ પોસ્ટ માં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ પ્રભુ રાજ્યગુરુ તલસ્પર્શી રીતે સમજાવે છે.
+++
+++
વિશેષ રૂપે આ બ્લોગ પોસ્ટ માં મકાનની ખરીદી અને વાહનની ખરીદી દરમિયાન કયા અંક નો ઉપયોગ કરવો જોઈએ અને કયા અંકને ત્યજવો જોઈએ.
+++
+++
તેની કેટલીક અદભુત વાતો પણ કરવામાં આવી છે.
મિત્રો, આ મારા બ્લોગ પોસ્ટ માં ધ્યાન પૂર્વક વાંચી શકો જોઈ તમે પણ તમારા જીવનની મકાનની વાહનની ખરીદીની મહેચ્છાઓ પૂર્ણ કરો
+++
+++
અંક 3ના જાતકોએ વાહન સાવધાનીથી ચલાવવું અને અંક 5ના જાતકોને નવા સંપર્કો થશે જે અફવાઓ પર વિશ્વાસ ન કરવો :
અંક 3ના જાતકોએ વાહન સાવધાનીથી ચલાવવું અને અંક 5ના જાતકોને નવા સંપર્કો થશે જે અફવાઓ પર વિશ્વાસ ન કરવો વ્યવહારમાં થોડી લવચીકતા રહેશે.
આધ્યાત્મિક કાર્યોમાં જોડાવાની તક મળશે અને પરિવારમાં તમારા પ્રભાવમાં વધારો થશે.
આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. બપોરે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને જોખમી કાર્યો કરવાનું ટાળવું.
રોકાણ કરતા પહેલા સલાહ ચોક્કસ લેવી.
અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરવો. સાંજનો સમય આનંદદાયક રહેશે,
પરંતુ રાત્રે કામના બોજને કારણે થાક અને માનસિક અશાંતિ અનુભવાય શકે છે.
વ્યવસાય: વેપારમાં ઝડપથી તેજી આવશે.
નવા સોદા લાભદાયક રહેશે.
નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે.
લવ: લવમાં અશોભનીય પ્રદર્શન કરવાથી બચવું. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે.
લકી નંબર: 1-5-9, લકી કલર: મરૂન
શું કરવું: માતા કાલીને સુગંધિત દ્રવ્ય અર્પણ કરો.
+++
+++
મનગમતી સુખ - સુવિધાઓ પ્રાપ્ત થશે.
અજ્ઞાત ભય અને ચિંતાઓનો અંત આવશે તથા સુખદ આશ્ચર્યજનક સમાચાર મળશે.
કાર્યોમાં આવતી અડચણો દૂર થશે અને નવી જવાબદારીઓ સંભાળવાની તક મળશે.
મનોરંજનમાં સમય પસાર થશે. બપોરે કામની વ્યસ્તતા વધી શકે છે.
સંતાન પક્ષ તરફથી સહયોગ મળશે. યોજનાઓ સફળ થશે.
સાંજે વાહન ચલાવતી વખતે સંભાળવું.
કાર્યો સારા રહેશે અને આવક વ્યવસ્થિત રહેશે.
વ્યવસાય: વેપારમાં નવા કાર્યો મળશે અને પ્રમોશનની તકો પણ ઉભી થશે. રોકાણ લાભદાયક છે.
લવ: લવ પ્રસ્તાવમાં સફળતા મળશે. જીવનસાથી તરફથી ખુશીઓ મળશે.
લકી નંબર: 1-3-5, લકી કલર: કેસરી
શું કરવું: શિવલિંગ પર જલ અભિષેક કરો.
+++
+++
મનગમતા કાર્યો ન થવાને કારણે મન ઉદ્વિગ્ન રહી શકે છે.
પિતા સાથે તણાવ થવાની શક્યતા છે.
તમારો વ્યવહાર બનેલા કાર્યો બગાડી શકે છે,
તેથી વાણી પર સંયમ રાખવો.
પોતાની પ્રશંસા કરવાથી બચવું અને વિરોધીઓથી સાવધ રહેવું.
વાહન સાવધાનીથી ચલાવવું અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો.
સાંજ સુધીમાં પરિણામો સુખદ આવશે અને આશા કરતા વધુ સફળતા મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બનશે.
વ્યવસાય: વેપારમાં વ્યવહારુ બનો અને નોકરીમાં બીજાની સલાહ પર ધ્યાન આપો
લવ: લવ સંબંધોથી દૂર રહેવું, પરંતુ જીવનસાથી તરફથી સુખ મળશે
લકી નંબર: 1-2-4, લકી કલર:વાદળી
શું કરવું: હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો.
ભેટ - સોગાદો અને સન્માનની પ્રાપ્તિ થશે. સ્વ - વિકાસ માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે.
+++
+++
તમારો દ્રષ્ટિકોણ ઉદાર રહેશે અને નવા કાર્યોની યોજના બનશે.
ધાર્મિક યાત્રાનો યોગ પણ બની રહ્યો છે.
બપોરે અણધારી સફળતા મળશે અને વિચારેલા કાર્યો સમયસર પૂરા થશે.
બીજા પરની નિર્ભરતા સમાપ્ત થશે.
સાંજે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. આવક સારી રહેશે.
વ્યવસાય: વેપાર અને નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.
લવ: લવમાં સારા સમાચાર મળશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે.
લકી નંબર: 1-5-7, લકી કલર: ગુલાબી
શું કરવું: ગાયને લીલું ઘાસ ખવડાવો.
+++
+++
દિવસની શરૂઆતમાં વિરોધીઓનો સામનો કરવામાં થોડી નબળાઈ અનુભવાય શકે છે.
શંકા અને આશંકાઓથી દૂર રહેવું હિતાવહ રહેશે.
દિવસના મધ્ય ભાગમાં સ્થિતિ સુધરશે અને મુશ્કેલીઓનો અંત આવશે.
કોઈ સમારંભમાં ભાગ લેવાની તક મળશે અને નવા સંપર્કો થશે જે ફાયદાકારક રહેશે.
ધનલાભના યોગ નબળા છે,
તેથી આર્થિક ઉતાર - ચઢાવ રહેશે. સાંજનો સમય પરિવાર સાથે વિતશે,
પણ આળસની અતિશયતા રહેશે.
વ્યવસાય: વેપારમાં ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
રોકાણમાં નુકસાનની શક્યતા છે.
લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે, પરંતુ લવ સંબંધોમાં નિરાશા મળી શકે છે.
લકી નંબર: 1-5-8, લકી કલર: લીલો
શું કરવું: ગણેશજીના દર્શન અને પૂજન કરો.
+++
+++
સવારનો સમય કાર્યોને ગતિ આપશે અને સમસ્યાઓનો ઉકેલ મળશે.
વિવાદોના અંત સાથે પરિવાર અને સમાજમાં સુમેળભર્યું વાતાવરણ બનશે.
દિવસના મધ્યમાં વાહન ચલાવતી વખતે સાવધ રહેવું અને જોખમી કામો ટાળવા.
ત્યાર બાદ ભાગ્ય સાથ આપશે અને મનગમતા કાર્યોમાં સફળતા મળશે.
સાંજનો સમય અનુકૂળ રહેશે. આવકમાં સુધારો થશે,
સહયોગ મળશે અને વિવાદોમાં વિજય થશે.
વ્યવસાય: અધિકારીઓનો સહયોગ અને માર્ગદર્શન મળશે. વેપાર ઉત્તમ રહેશે.
લવ: લવમાં સાથીનો સહયોગ અને ભેટ મળશે. દાંપત્ય જીવનમાં સુખ રહેશે.
લકી નંબર: 1-6-9, લકી કલર: પીળો
શું કરવું: લક્ષ્મીજીના દર્શન અને પ્રાર્થના કરો.
+++
+++
સવારના સમયે મિત્રો સાથે ફરવા જવાની યોજના બનશે અને ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થશો.
મનમાં ચંચળતા અને કોઈની સાથે મજાક કરવી તમારા પોતાના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે.
બપોરનો સમય સારો રહેશે.
સાંજનો સમય કાર્યની વ્યસ્તતા રહેશે અને લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.
સંગઠનમાં તમારી પકડ મજબૂત બનશે અને મુસાફરીના યોગ છે.
સામાજિક કાર્યોમાં ભાગીદારી થશે.
વ્યવસાય: વેપારમાં તેજી જળવાઈ રહેશે અને નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે.
લકી નંબર: 1-4-7, કલર: વાદળી
શું કરવું: શ્રી સીતારામજીના દર્શન કરો.
+++
+++
શાનદાર સમય છે. શરૂઆતમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
ચારે બાજુથી સહયોગ પ્રાપ્ત થશે.
વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો અને દિવસના મધ્યમાં વધુ કાર્ય હોવા છતાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.
સાંજે આવકમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે અને સુખ પ્રાપ્ત થશે.
અણધાર્યા મહેમાનોના આગમનથી સમય અને નાણાંનું નુકસાન થઈ શકે છે.
કામમાં મન લાગશે. પેટ અને પગમાં દુખાવો થઈ શકે છે.
વ્યવસાય: નવી વ્યાપારી યોજનાઓ સફળ થશે અને ધન લાભ થશે. નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે.
લવ: લવી પાત્રની લાગણીઓની કદર કરો. જીવનસાથી અનુકૂળ રહેશે.
લકી નંબર: 1-2-5, કલર: સફેદ
શું કરવું: પીપળાના ઝાડ પર દૂધ ચઢાવો.
+++
+++
દિવસની શરૂઆત સારી થવાથી ખુશીઓ પ્રાપ્ત થશે.
શરૂઆતમાં સમય આનંદપૂર્વક પસાર થશે અને કાર્યની વ્યસ્તતા રહેશે.
આવકના સ્ત્રોતોમાં વધારો થવાની સાથે મુસાફરીના યોગ બનશે.
દિવસના મધ્યમાં બાંધકામ પાછળ ખર્ચ થશે. કાર્યમાં અવરોધ આવી શકે છે.
આવક સામાન્ય જળવાઈ રહેશે.
સંતાન પક્ષ તરફથી સહયોગ મળશે.
સાંજે ખર્ચના કારણે પરેશાની થશે.
એકસાથે અનેક કામો કરવા પડી શકે છે.
રાત્રે એકલા બહાર ન જવું.
વ્યવસાય: વેપારમાં લાભ થશે. નોકરીમાં સંપર્કોનો લાભ મળશે.
લવ: જીવનસાથી સાથે ફરવા જવાની તક મળશે. લવ સંબંધોમાં ગૂંચવણ આવી શકે છે.
લકી નંબર: 1-3-8, કલર: કથ્થઈ
શું કરવું: હનુમાનજીને નારિયેળ ચઢાવો.
+++
+++

